પશુ પંખી નું હૈયું હાથમાં રહે નહીં કરું લાખ ઉપાય,
શખી મને તે દેખાય દિવ્યશક્તિના આવવના એધાંણ,
આ જમના પણ જોને આટલી તે કેમ હરખાઇ,
લાગે છે એને પણ આભાસ આવી ચડ્યો વેરાઇ,
અરે આ વિજુડી તો જો જાણે આભ પણ જોઇને અંજાઈ,
મેઘને પણ ધેલો કર્યૉ અને વર્ષી મુક્યો જાણે રાગ ખાંગાઇ,
ઉગામે ભાળે વાસુદેવ માથે સુંડલી ને નાનું બાળ લઇ,
સુંડલી ને છાયા આપે પંચમુખ નાગ ને મુખ બાળ મલકાઇ,
જમુના હૈયેતુર જળ ઉછાળીને ચરણ લાગી હોય પાઇ,
નંદબાવાને દ્વાર મુક્યો બાળ ભાંભરે ગાયુ બાળ ને જોઇ,
નંદબાવા આવીને દિઠો બાળ નંદ મુખે હરખ નો માઇ,
યશોદામાઁ વળી ઘેલી ઊઠી નાચી અને થય બાળઘેલી,
કવિ દિપ કરે વચાર લાગે બાળ દેવતર હણશે અંહંકારી કંશરાઇ..........

-deep's gadhvi

Gujarati Quotes by Deeps Gadhvi : 111538941

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now