ભારત માં આવેલું એક રાજ્ય છે કેરળ
સમુદ્ર કિનારે નારિયેળનાં વૃક્ષની હરોળ

મનમોહક કરે એવો કુદરતી ખજાનો
નૃત્ય અને સંગીતનો આનંદ મજાનો


#કેરળ

Gujarati Blog by Parul : 111538883

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now