ધમઁ ત્રણ વસ્તુ શિખવાડે છે
ભૂતકાળમાં પાપ કયાઁ છે
તેને સુધારો.
વતઁમાન માં પાપ બંધાય છે તેને અટકાવો.
ભવિષ્ય માં પાપ ભોગવવા જ ન પડે તેવાં કાયઁ કરી લ્યો.
સંસાર તરફની તમારી દૃષ્ટિ પૂરી થાય ત્યારે જ ધમઁ ની શરુઆત થાય છે.
સંસાર કયાં સુધી ?
આયુષ્ય હોય ત્યાં સુધી.....
ધમઁ કયાં સુધી ?
આત્મા હોય ત્યાં સુધી.....
સંસાર તમને થોડો સમય સાથ આપશે જ્યારે ધમઁ તમને અનંતકાળ સાથ આપશે ધમઁ મોક્ષ દેખાડશે..
Happy Paryushan in advance.. 🙏 પર્યુષણ મહાપર્વ ની આરાધના કરતા પહેલા વિપુલ દોશી પરિવાર ના અંતઃકરણ પૂર્વક મિચ્છામિ દુક્કડમ્ 🙏

Gujarati Thank You by Ashish : 111538764

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now