મોહન,માધવ, મુરલીધર,_ગીતા_
મટુકી એ મોંહ્યુ મન,
વાગી વાંસળી વાલમની,
વહે નયનોમાં નીર,
ગોપ,ગોપીયન, ગ્વાલ બાલ,
અહોભાગ્ય છે વૃજની નાર,
ચિતચોર, માખણચોર,
નટખટ, નંદકિશોર,
અગણિત પુણ્ય હશે ગોકુળ નાં,
પધાર્યાં પરબ્રહ્મ પરમેશ્વર.
✍️..© drdhbhatt...

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111538517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now