પપ્પા આ કન્યાદાન જરૂરી છે??

પપ્પા હું થોડીના વસ્તુુ છું જો તમે મને આમજ દાન કરશો!!!
હું તમારા દિલ નો એક ટુકડો છું . પપ્પા યાદ છે જયારે મેં ફર્સ્ટ ટાઈમ  પેલી કાચી પાકી રોટી બનાવી હતી તયારે મમ્મી મને ખીજાઈ હતી ને કહેતી હતી કે " હવે તો સાસરે જવાનું છે રસોઈ બનાવતા નથી આવડતું!" , તયારે પપ્પા તમે જ કહીયું હતું ને હું મારા થી કયારે પણ અલગ નહીં કરું ને તમે જ મારી પેહલી કાચી પાકી રોટી ખાધી હતી.. તો પપ્પા આજે કેમ મારા કન્યાદાન ની તૈયાર ......??

હું ને ભાઈ જયારે વાત વાત માં ઝગડો કરતા તયારે તમે મારા જ સપોર્ટ માં હતા . તો આજે કેમ તમારા થી અલગ કરવા માટે   બધા સબંધી ને તમે પૂછો કોઈ સારો છોકરો ધ્યાન માં હોય તો કહેજો . ના પપ્પા મારે નથી જવું  તમારા બધા થી દૂર .

ક્યાં બાપ ને એની દીકરી એને બોજ લાગતી હશે એટલે એને એની દીકરી ને બીજા ઘરે મોકલી . પણ પછી બધાએ આ તો રિવાજ જ બનાવી નાખ્યો.. શું પપ્પા આપણે આ રિવાજ  બદલીએ તો...??? ના પપ્પા હું આ રિવાજ ને નથી માનતી.

પપ્પા ક્યાં શાસ્ત્રો માં લખ્યું છે કે દીકરી ને ઘર છોડવું પડે???  પોતાનાથી જ અલગ થવાનું ?? 

Gujarati Thought by ગુજરાતી છોકરી iD... : 111538437
jd 4 years ago

So heart touching.... Mney e vichari kyarek evu j feel Thai k Ben sasre jase tyare su thase.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now