સુખી થવા માટે એ જરૂરી છે કે આપણને પોતાના લોકોની ઓળખ હોય અને સાથોસાથ આપણે આપણને પણ ઓળખતા હોઈએ. જેને પોતાના લોકોની ઓળખ છે એને ક્યારેય એકલું લાગતું નથી!
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111538174
Ram Gareja 4 years ago

જન્મ દિવસ નિમિત્તે ખુબ ખુબ અભિનંદન હૃદિક શુભકામનાઓ સાહેબ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now