#દયા

હામ રાખી નીકળ્યો છું,
મંઝિલ પર પહોંચવા.
જાણું છું કાયમ,
મહેનત હશે મારી તો જ
દયા મળશે તારી.

-Hiten Kotecha

Gujarati Shayri by Hiten Kotecha : 111537902
Pintu Bhatti 4 years ago

ખુબ સરસ Plz like & support https://www.matrubharti.com/bites/111538038

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now