અત્યારે લગભગ/મોટાભાગ ના વ્યક્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અન્ય લોકો ને જીવન કેમ જીવવું જોઈએ એ વિશે સલાહ આપતા હોય છે.
જેમ કે એ વ્યક્તિ પુરુષ હસે તો સ્ત્રી ને કેતો હશે કે એને આમ રેવું જોઈએ,ફલાણું કરવું જોઈએ,આવું એને ના કરાય વગેરે વગેરે
અને જો એ વ્યક્તિ સ્ત્રી હસે તો એ પુરુષ ને >>> આવું કેતી હસે કે આને આવું ના કરાય, આવું કરવું જોઈએ અને વગેરે વગેરે..

પણ વાસ્તવ માં એ દરેક વ્યક્તિ(સ્ત્રી/પુરુષ) જે આવી સલાહ સૂચનો આપે છે એ જાણે છે કે પોતે કેમ રેવું જોઈએ?પોતે શું કરવું જોઈએ?પોતાને શું કરવું ના જોઈએ? સારું શું અને ખરાબ શું?

કદાચ જવાબ ના હશે

Gujarati Thought by Mayur Patel : 111536976

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now