Prem_222:

ભૂલો ભલે બીજું બધું માબાપ ને ભૂલશો નહીં,
અગણિત છે ઉપકાર એના એ કદી વીસરસો નહીં,
બધું આપ્યું આપને એ પોતાનું કઇ રાખ્યું નહીં,
એ કોડ ના પૂરનાર ને લાત મારી ભગાsશો નહીં,


#લાત_મારવી

Gujarati Blog by Prem_222 : 111536630

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now