રોજ પેલુ ગીતગાનાર " એક વાર તો રાધા બનકે દેખો મેરે કનૈયા, રાધા યે રો રો કહે,
ગીત ગાતી ને રડતી અને ફરીયાદ કરતી કાન્હાને,
તો મે એક વાર પુછેલ તને કેવો છોકરો જોઈએ ? શું ઈચ્છે તું ?
એણે જણાવેલ ..
છોકરાને શહેરમા દુકાન છે કાપડની, ગામડે રહે છે,જે અમદાવાદ આવી જશે, ઘર છે ,દુકાન છે ,મને ખુશ રાખે મને ફરવા લઈ જાય બસ બીજું શું જોઈએ મારે,
બોલો આ રાધા...
આ શાભળી આ કાન્હા પર શુ વીતી હશે?
અને હા ,આ બીજી વાત આ પ્રેમ કે નકરો સ્વાર્થ..?
કેવી પ્રીત? એના લગ્નની કંકોતરી પણ ન આવી , મને સમાચાર મળતા ધરે જાઈ ચાદલો અને ભેટ આપી આવેલ..
હવે કહો કાન્હો તો શું આપણે પણ આમનાથી કેટલા દુર ભાગવાના..

બસ મારા ભાઈઓ આવો છે પ્રેમ રાધાઓનો,

બીજો એક દાખલો હું પાટણ એલ.એલ.બી કરુ ત્યા ડીસાથી પાટણ અપડાઉન વખતે એક સાથી લેડી મીત્રે કહેલ.. હું તો ફક્ત શોખ માટે લો કોલેજ કરુ છું બસ ઘરનું કામ ના કરવું પડે માટે, બાકી કોણ વેઠ મજુરી જેવી વકીલાત ની પ્રેકટીસ કરે , આપણી તો સગાઈ થઈ ગઈ છે, ઘરવાળો બચારો કમાશે અને આપણે ખાઈ પણ જલસા, ઘરનું કામ માટે પણ કામવાળી આપણે તો આરામજ કરવાનો..
હવે આમને શું કહેવાનું.
દોષ્તો આછે આજની રાધાઓ...
છે ધણા સાચા ચાહવાળા વીરલા પણ નથી એમ નથી..
બાકી મે જોઈ છે પતી વ્રતા શત્રીઓ સાહેબ સતી સાવીત્રી અને માતા સીતા જેવી પવિત્ર અને આજ્ઞાકારી, પોતાનું ઘર અને પરીવારની જવાબદારી લઈ ઉભી, શહુની પહેલા જાગે ધરનું કામ પતાવી બધાને જગાડે, રાધે ખવરાવે પીવડાવે, અને રાત્રે બધાને ખવડાવી પીવડાવી છેલ્લે ઘરના તમામ કામ કરી ઉઘે,
બસ પતીનું ઘરજ સ્વર્ગ સમજે.

Hindi Motivational by Hemant Pandya : 111536490

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now