કેટલાક લોકો કમાલ હોય છે, આંખોમાં ચમક ને ચહેરા ખુશ ખુશાલ હોય છે, એવા લોકો ને જરા ધ્યાન થી જો જો, એમના ખિસ્સા માજ ભીના રૂમાલ હોય છે.

Gujarati Good Evening by Kalpesh Patel : 111536302
Kamlesh 4 years ago

સનાતન સત્ય વચન ભાઇ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now