કે રાહમાં એની રોકાઈને જોયું હતું,
યાદોમાં એની ખોવાઈ ને જોયું હતું

અરે આફતાબ ની ચાહત માં અમે ગગન ને મૂક્યું હતું ,
પણ moni, #કર્મ નું બહાનું એમણે ખરું શોધ્યું હતું

#કર્મ
#कर्मा

Moni patel

Gujarati Shayri by Moni Patel : 111535764

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now