¤ વધારે ફાયદો ¤
કર્મ સ્વાર્થી સદા કરતો, વધારે ફાયદો જેમાં ,
ઘડે એ ઘાટ પણ એવાં,વધારે ફાયદો જેમાં,
નવાં સાધન અપટુડેટ, ન એને કાંઈ ઉકાળ્યું,
સફળતા દૂર ગઈ ભાગી, વધારે ફાયદો જેમાં,,!!
¤ જગદીશ ગજ્જર ¤
#કર્મ

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111535485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now