#ઠઠ્ઠો મશ્કરી એમ કોઇ ની કરાય નહીં,

શબ્દો ના ધા જલદી રૂઝાય નહીં..

આંધળા ના પુત્ર આંધળા એવું ના બોલત,

તો દ્રૌપદીના ચિર હરાય નહીં....

- "લિહાજ"

Gujarati Poem by Bhumika Gadhvi अद्रिका : 111535016

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now