સંઘરેલો સાપ પણ કામનો ,
જે ઝેર ઓકે છે ,
મેં તો તારી યાદો સંઘરી છે ,
જે મારામાં પ્રાણ પુરે છે .
પીયૂશા ગોંડલીયા ...

Gujarati Thought by Piyusha : 111535013

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now