મળ્યું એક બહાનું ને ફરી કૈક લખાય ગયું ,
દિલ નું બધું દર્દ કાગળ પર અંકાય ગયું ,
અટક્યું નહી અહીંથી તારા દિલમા એ છપાય ગયું ,
જોય ઢળેલી તારી પાલકોને
ને મારાથી રડાય ગયું .

Gujarati Thought by Piyusha : 111534342

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now