કહે છે બધા કે હસી લેવાનું ,
દિલ ખોલી ને જીવી લેવાનું ,
કોઈ કહો મને ,
ક્યાં ભરાઈ છે આ હાટડી ,
જ્યાંથી આ બધું ખરીદી લેવાનું .

Gujarati Shayri by Piyusha : 111534287

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now