મારા મનને હવે રાહત ની ચાહત,
આવીને આલિંગન આપી જા.
મનમાં તારી જ મૂર્તિ ને તારી જ વસાહત,
આવીને તું તને જ સ્થાપી જા.
તારી જ યાદો ને તારી જ ઈબાદત,
આવીને તું મારા પ્રેમ ને માપી જા.
જિદ્દી દિલ ને તને જ પામવાની ચાહત,
આવીને તું જીદને ભાંપી જા.
લિ.ભાવેશ એસ રાવલ

Gujarati Poem by Writer Bhavesh Rawal : 111534219

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now