"પૂછી જુવો"

એક સાંજ ઢળવાની શરૂઆત થઈ ગઈ પૂછી જુવો,

એક રાત પડવાની શરૂઆત થઈ ગઈ પૂછી જુવો,

દિવસ ની શરૂઆત થઈ ગઈ પૂછી જુવો,

તમારી આવવાની શરૂઆત થઈ ગઈ પૂછી જુવો,

તમારી સાથે મુલાકાત થવાની શરૂઆત થઈ ગઈ પૂછી જુવો,

તમારી સાથે આંખો થી આંખો મિલાવવાની શરૂઆત થઇ ગઇ પૂછી જુવો,

તમારી સાથે જિંદગીના છેલ્લા શ્વાસ વિતાવવાની શરૂઆત થઈ ગઈ "સ્વયમભુ" પૂછી જુવો,

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111534181

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now