#રત્ન એટલે આપણે આમ જિંદગી માં હાથ ની આગડિયુમાં પેરતા હીરા કે ગ્રહ નહિ. પણ રત્ન એ કેવાય કે જે માણસે પોતાના સમાજ કે દેશ માટે પોતાની સંપત્તિ પોતાનો પરસેવો પાળીઓ હોય અને પોતાની પૂરી જિંદગી બસ સેવા માટે સમર્પિત કરી હોય તેવી વ્યક્તિ ને સમાજ દ્વારા દેવામાં આવતું બિરુદ એટલે #રત્ન
#રત્ન
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Thought by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111534109

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now