*કોરોનાએ બહુ કરી..ભાઈ*

આજે અમારો દુધવાળો કહે,.... કાલ થી તમારી ઈમ્યુનીટી વધે એવું દુધ લાવું... ? લિટરે ખાલી 10 રુપીયા વધારે આપવા પડશે.

મે કીધુ... એટલે એ વળી કેવું દુધ..?

તો કહે.. ... એટલે કે એવી ભેંસ નુ દુધ જે ભેંસને અમે રોજ લીંબુ અને સંતરા ખવરાવી છીએ જેથી એના દૂધ માં વીટામીન સી મલે...
રોજ સવારે 1 કલાક તડકે ઉભી રાખીએ છીએ એટલે એના દુધ માં વીટામીન ડી પણ હોય...
એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઈમ્યુનીટી વધે.
😂😂

Gujarati Blog by Chetan Tanna : 111534090

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now