એકલતા ખંખેરવા માટે અંધારામાંથી બહાર આવવું પડે. અજવાળામાં આવશો તો જ તમે તમારા લોકોને દેખાશો ને? આપણી એકલતા માટે દરેક વખતે આપણા લોકોને જ દોષી ઠેરવવાની વૃત્તિ વાજબી હોતી નથી.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111533970

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now