¤ રત્ન ¤
દર્પણમાં રત્ન જડિત, હજારો વાર જોઈ લો,
રૂપાળું રૂપ મલકાતું, અમૂલ શણગાર જોઈ લો,
પ્રતિબિંબો બધાં અદલ, કિંતુ ઉલ્ટા જ દેખાશે,
સીધું જોવા વિના દર્પણ, ભીતરમાં યાર જોઈ લો,,!
¤ જગદીશ ગજ્જર ¤
#રત્ન

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111533425

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now