ના ઊડ આમ પતંગિયાની માફક એ મન તું
રહે તું પણ ક્યારેક શાંત... ના ઊછળ તું પતંગિયાની માફક
આમ ચંચળ બનીને નથી મેળવાતું કશુંયે
ક્યારેક શાંત બનીને પણ તું અનુભવી જો ને... Bindu 🌺
ન મળ્યું હોવા છતાં મળ્યાનો અહેસાસ તો કરી જો
ના ઊડ , ના ઊછળ તું આમ પતંગિયાની માફક એ મન તું..

Gujarati Blog by Bindu _Maiyad : 111533212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now