દેશ ભક્તિના રંગે રંગાઈ જા તું..!
અાવી પંદરમી ઓગસ્ટ મધુર ગીત ગાય જા તું..!
માતૃ ભૂમિ ને કાજે કંઇક કરી જા તું..! દેશ ભક્તિના રંગે રંગાઈ જા તું..!

વંદેમાતરમ્ જય હિન્દ ના નારા સાથે ભારત માતાની જય જય કાર બોલાવી જા તું..! અવસર આવ્યો આંગણે રૂડો એ માણી જા તું..!દેશ ભક્તિના રંગે રંગાઈ જા તું..!

વીર ભગતસિંગ, વીર સાવરકર, વીર ચંદ્રશેખર, વીર ઉધમસિગ, વીર અશફાક ઉલ્લા, જેવા ક્રાંતિવીર ને યાદ કરી જા તું, દેશભક્તિના રંગે "સ્વયમભુ" રંગાઇ જા તું..!

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111533092

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now