#ઈસુ

✍️નાનપણથી આપણને શીખવાડવામાં આવે છે કે,દરેક વ્યક્તિને,નાના-મોટા સૌને માન આપવું જોઈએ.......
✍️તો મને એવો સવાલ થાય છે કે,શુ ભગવાન,ઈશ્વર,અલ્લાહ કે ઈસુ ને "તું" કહીને બોલાવી શકાય.......???
✍️જો હા તો ક્યાં હકથી...??
અને જો ના તો... કેમ....???

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111532823
Mastermind 4 years ago

જેમ માં ને તુંકારા થી બોલાવીએ છીએ, અને બાપને તમેથી. એમ જ્યાં પોતાનાપણું હોય, હક જતાવી શકાય તે દરેકને તું થી સંબોધન કરતા હોઈએ છીએ. મિત્રને, ભાઈ, બહેન આ સંબંધોમાં પણ તું પણું જ શોભે.

SHILPA PARMAR...SHILU 4 years ago

Ha sachu kahyu..... abhar......👌👌😇😇

Urmi Chauhan 4 years ago

આ સવાલ થી મને એકદમ mummy યાદ આવી ગઈ...હું mummy ને તું જ કહી મને બોલવું છું... તો જેને દિલ થી માનતા હોય ને જેની આગળ આપણે આપણે હોઈએ...અને જેને આપણે આપણી બધું માનતા હોય તેને આપણે તું તમે કાઈ પણ કહીશ શકીએ છે...કેમ કે જેમ ફ્રેન્ડ સામે દિલ ખોલી જે ગમે તે વાત કહી શકીએ છે તેમ ભગવાન તો બધું જાણે છે પણ આપણે એમની સામે બધું share કરતા હોઈએ છીએ...અને mummy સાથે પણ..

SHILPA PARMAR...SHILU 4 years ago

Hahahahahaha......👌👌😁

હરિ... 4 years ago

aapne jene potanu manta hoy ene tu thi j bokaviye che... Bhagvan ne potana manta hoisu etle kadach... Hu to amuk bhagvan ne tu ne amuk bhagwan ne tme.. kem e saval no javab to mare on sodhvo pdse have😂🤣

SHILPA PARMAR...SHILU 4 years ago

Hu to bhagvan aetlu j kahu chu..tme ke tu jevu koi sambodhan haju sudhi karyu nathi.....but aa to vichar avyo avo haq apne che....!!!

Tiya 4 years ago

👌🏻👌🏻👌🏻

Tiya 4 years ago

Kem te nai khabar ... Pan hu ishvar ne tu j kahu chu ...

Tinu Rathod _તમન્ના_ 4 years ago

સાચી વાત.. જો તમે એમનાં કહ્યા પ્રમાણે આચરણ કરતાં હોવ તો તમે એને તું કહો કે તમે કહો કંઈ ફર્ક નથી પડતો.

Bhavesh 4 years ago

વાહ સરસ સમજ

Shefali 4 years ago

જોરદાર વાત કહી ગીતા..🙏🏼

SHILPA PARMAR...SHILU 4 years ago

Wah...... di ekdum sachi ane Jordar vat kari......👌👌👌👌👌👌

SHILPA PARMAR...SHILU 4 years ago

Ha bilkul sachu kahyu.....abhar....geeta di..mara savl no sachot javab apva mate....

SHILPA PARMAR...SHILU 4 years ago

Ha sachi vat che geeta di..dhrm ne name loko darave che.....mate j dhrm ane bhgvan ne saman gnva ma ave che....mara mate to bhagvan ne dhrm sathe koi smbamdh j nathi.....dhrm to loko ne vahalo che....

Parmar Geeta 4 years ago

તમે ઈશ્વર ને મિત્ર તરીકે તું કહી શકો છો જો તમે તેની બતાવેલી સાચી રાહ પર ચાલો છો તો.. પરંતુ જો તમે તમારા કરેલા પાપ કર્મ થી ડરીને એને પુજતા હોવ તો તું કહીને સંબોધવા નો અધિકાર નથી..

Parmar Geeta 4 years ago

એમણે તો બસ જીવન કેવું હોવું જોઈએ એ બતાવ્યું છે પરંતુ આપણે ધર્મના નામ પર આપસમાં લડ્યા કરીએ છીએ અને આ વાત નો ફાયદો વિદેશી ઓ ઉઠાવે છે.. અંગ્રેજોએ બસ્સો વર્ષ આપણી ઉપર રાજ કર્યું તેનું કારણ જ આ છે..

Parmar Geeta 4 years ago

વાહ ખુબ સરસ સવાલ કર્યો.. શીલુ.. હા જો તમે ઈશ્વર ને મિત્ર માનો છો તો તું કહી સંબોધી શકાય જેમ આપણે મિત્રો આગળ આપણા હ્રદય ની દરેક વાત કરીએ છીએ તેમ.. પરંતુ આપણે ઈશ્વર ને મિત્ર નથી માનતા પણ તેનાથી ડરીએ છીએ.. કારણ કે આપણને બાળપણથી જ ધર્મના નામે ડરાવવા મા આવ્યા છે કે જો આમ કરશો તો નર્ક મા જશો આમ થશે તેમ થશે વગેરે વગેરે.. કૃષ્ણ એ ક્યારેય નથી કહ્યું કે હું હિન્દુ છું , રહીમે ક્યારેય નથી કહ્યું કે હું મુસ્લિમ છું , ઈસુએ ક્યારેય નથી કહ્યું કે હું ખ્રિસ્તી છું.. આ ધર્મો માણસે બનાવ્યા છે..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now