તમારા આંસુ કોઈ ને નહીં દેખાય,

તમારી ઉદાસી કોઈ ને નહીં દેખાય,

તમારી વેદના કોઈ ને નહીં દેખાય,

પણ

તમારી ભૂલો બધાને ચોક્કસ દેખાશે.

Gujarati Blog by mim Patel : 111532820

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now