Gujarati Quotes by Kinjal Patel : 111532653

બહુ ડર લાગે છે ક્યારેક,
સમય પહેલા તું દૂર ના થઇ જાય
આંખોથી દૂર છે હાલ તું,
ક્યાંય તું દિલથી દૂર ના થઇ જાય

- ક

read more

View More   Gujarati Quotes | Gujarati Stories