❛સૂર લય ને તાલ જેવું હોય છે
સ્મિત એનું રૂમાલ જેવું હોય છે,

રોજ ઉડે રંગ એની યાદના
બારણે ગુલાલ જેવું હોય છે !❜




VishXl

Gujarati Romance by Vishal Patel : 111532210
Hetal 2 years ago

Nice 😌👍😌🥰🥰

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now