તમે જો સાથે રહેશો નૈતિક હિંમત મળશે
સંકટ પર સંક્રમણ પણ આસાન થઇ જશે
હાર ક્યાં માની કદી સંકટની મનમાની પર
આપણી સામે સંકટ પણ હાર માની લેશે
#સંકટ

Gujarati Blog by Firdos Bamji : 111532133

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now