#સંકટ જોઈને જે ડરે
જીવતે જીવત એ મરે

હિંમત કરીને જે દટે
પછી એને કંઇ ના ઘટે

#સંકટ

Gujarati Motivational by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111532040

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now