કંઇક નવું કરવા માટે
કંઇક જતું કરવું પડે

સફળતા મેળવવા માટે
નિષ્ફળ પણ થવું પડે

આવે સામે સંકટ તો
હિંમત થી લડવું પડે
#સંકટ

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111531973

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now