એ વરસાદ બને ને ક્યારેક બને ઝાકળ
સુખમાં હોય સાથે, દુઃખમાં રહે આગળ

અંધકારમાં જે બની જાય છે વિભાકર
એ મિત્રો જ છે #સંકટ સમયની સાંકળ

#સંકટ

Gujarati Blog by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111531922

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now