The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
તારી લહેરાતી લટ.. જ્યારે પવનથી તારી આ લટ, લહેરાતી તારા ગાલ પર આવે.. ત્યારે તારું એ તીખી નજરથી જોવું... તાર
આભાર..
Vah... 👌
તારી લહેરાતી લટ.. જ્યારે પવનથી તારી આ લટ, લહેરાતી તારા ગાલ પર આવે.. ત્યારે તારું એ તીખી નજરથી જોવું... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ?? તારી કોમળ અને નાજુક આંગળીથી, તારી આ લટને તું કાન પાછળ રાખે... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ?? તું કામમાં હોય અને આ તારી લટ, તને ઘણીયે ઘણીયે હેરાન કરે.... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ?? તને ગમે કે ના ગમે, પણ તને આ લહેરાતી લટ સાથે હેરાન થતી જોવી,, મને બોવ ગમે છે....... હવે તું જ કે... તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??🤗 - Radhika kandoriya 😍
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser