¤ નાના મોઢે,,,, ¤
અતિ વિકસિત ઘમંડી માનવી આવું ક્યારે
વિચારશે કે અત્યાધુનિક સાધનોથી ઘેરાયેલા માનવી
માથે આવતાં સંકટો પણ * અત્યાધુનિક * છે,,!!
¤ જગદીશ ગજ્જર ¤
#સંકટ

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111531529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now