¤ શુભચિંતક ¤
શુભચિંતક છે અદકેરાં, જોઈ દુઃખ આંસુ સારે છે,
સંકટમાં ખમતીધર, દોડીને આવ્યા વહારે છે,
વધારે એમને ચિંતા, ખુદ કરતાં બીજાની છે
ભલા માટે જ બીજાને, પડ્યા પર પાટું મારે છે,,!!
¤ જગદીશ ગજ્જર ¤
#સંકટ

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111531469

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now