નડે સંકટ
શું? હોય ખુદ પર
દ્રઢ વિશ્વાસ.

તડપે મન
શું? હોય જો હૈયામાં
પ્રભુનો વાસ.

રહે જીવન
અડગ, પ્રેમનો જો
હોય પ્રકાશ.
#સંકટ (કેતન વ્યાસ)

Gujarati Hiku by Ketan Vyas : 111531435
Ketan Vyas 4 years ago

મારી પ્રથમ નવલકથા - નમ્રતાનાં જીવન, સપના અને લગ્નજીવનના અનુભવની કહાની... અચૂક વાંચશો જી... "શમણાંનાં ઝરૂખેથી # ૩૦k ચેલેન્જ #", ને પ્રતિલિપિ પર વાંચો : https://gujarati.pratilipi.com/series/hsogsm7cne4j?utm_source=android&utm_campaign=content_series_share વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Ketan Vyas 4 years ago

સૌનો ખૂબ ખૂબ આભાર..

Asmita Ranpura 4 years ago

મળે જીવન જો સહવાસ દોસ્ત નો ઉમ્રભર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now