રામ રામ નામ જપવા છે બધાને.
રામ જેવું કયાં બનવું છે બધાને.
સંકટ રહિત રામ મંદિર બનશે જ,
સંકટ મોચન વસે હૃદય માં બધાને.
#સંકટ

Gujarati Poem by Anil Bhatt : 111531412

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now