તું મારી દવા બન હું તારી દુવા, કરીયે સંગાથે જીવનની સારવાર, ઘટે નહીં પ્રેમ કેરા દીવા..!

જ્યોત પ્રેમની એવી જગાવીએ, કે જગમગવા લાગે પ્રેમ કેરા દીવા..!

તું પ્રેમ ના ઘી ના દીવામાં જબોળ રૂ ની વાટ એવી કે, જળ હળ પ્રગટે જયોત પ્રેમ કેરા દીવાની..!

દીવાળી તો વરસે એક વાર આવે કહે "સ્વયમભુ" પણ આપણા પ્રેમ કેરા દિવાની જ્યોત તો જનમો જનમ રહે હૈ ને સપુ..!

અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111531192

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now