શુભ સવાર મિત્રો

આપે જોયું ને?
પ્રતિયોગિતા નો આજે શબ્દ જ ના મુકાયો!
પોતાની ભૂલો સ્વીકારવા ની હિંમત સંપાદક પાસે નથી!
કદાચ ભૂલ સુધારવા એક દિવસ અવકાશ લીધો હોય.
એપ નો પ્રોબ્લેમ હોય કે સંપાદક શ્રી પાવર નો ખોટો ઉપયોગ કરે છે? શી ખબર!
પણ આજે પ્રતિયોગિતા ના શબ્દ ને રજા છે....
કાલ કોને ખબર છે!
અન્યાય અને ખોટું થયું હોય અને તેના માટે કોઈ લખે તો તેને ફક્ત " લાઈક " નહિ પાંચ દશ શબ્દો લખી ને સપોર્ટ કરો.આમ તો દરરોજ ચાર પાંચ કૃતિ લખતા હોય છે!

અસ્તુ

Gujarati Sorry by Anil Bhatt : 111530836

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now