" સામ મસ્તાની બને ત્યારે "

સામ મસ્તાની બને ત્યારે આકાશ રંગીન લાગે, જાણે તારી મસ્તી નો રંગીન ઝણકાર તેને જોયો હોય, સામ મસ્તાની બને ત્યારે..!

સામ મસ્ત રંગીન બને, તું મસ્તાની બને, બે જોડ મસ્ત જવાની બને, સામ મસ્તાની બને ત્યારે..!

લાગણી ના પુષ્પો મસ્ત બની જુમે, ત્યારે દિલ ધડક સમા બને, સામ મસ્તાની બને ત્યારે..!

"સ્વયમભુ" ખીલેલી સામ મસ્તાની બનીને જ્યારે જૂમે, ત્યારે તારી મસ્તાની સમા ઔર મસ્તાની લાગે, સામ મસ્તાની બને ત્યારે..!

- અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"

Gujarati Poem by અશ્વિન રાઠોડ - સ્વયમભુ : 111530445

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now