સંધ્યા જેવું મૌન એકાંત મારુ,
સાંજ ના રંગોમાં ઢોળી દવુ દર્દ મારુ,
દિલના દરબારે થી ઇચ્છાઓ ને મારુ,
ખુદ,થી ખુદને મળવાનું ‘પ્રભુ’ આ સંધ્યા નું ટાણુ ,

#સાંજ #પ્રભુ #એકાંત

Gujarati Blog by પ્રભુ : 111530438

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now