ઓ ડિયર જિંદગી,,,,

બહુ જ અઘરું,,,,
#દોષારોપણ વાળું વ્યાકરણ છે તારું..
"તત્વ" લેવા જાઉં છુ તો,,,
"સત્વ"છટકી જાય છે,,

અગર,,,,

બેઉને પકડું છું તો ,,,, મારું....
"અસ્તિત્વ" છટકી જાય છે,,,

।। જય શ્રી ક્રિષ્ના ।।✍✍

Gujarati Thought by Tina Bhatt : 111530417

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now