આજ મારી બહેને પુછયુ-તારામાં કોઈપણ સંજોગોમાં ખુશ રહેવાની હિંમત કયાંથી આવે છે?

મેં કીધું-તારી રાખડીમાંથી....

પછી એની આંખોએ બધી ખુશી જાહેર કરી દીધી.

Gujarati Microfiction by Nilay : 111530358

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now