આ સાથે અહીં નીતિનિયમોની એક પોસ્ટ મૂકી છે..

અને સમસ્યાની વિગતો નીચે link પર છે.. જે #લિંક . પર #સમસ્યા અને #સમાધાન દર્શાવેલ છે..
સવાલ #વિવાદ નથી, #સંવાદ અને #નિરાકરણ છે..
https://quotes.matrubharti.com/111530036

નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ એક week માં એક વાર વિજેતા બની શકે...
તો તા 2 Aug ની વિજેતા વ્યક્તિ આજે કેમ leading માં છે????
અને...
તા. 2 ની વિજેતા વ્યક્તિ આગલે દિવસે કેમ leading માં નહોતી???

#દોષારોપણ

Gujarati Sorry by Ketan Vyas : 111530238
Kalpesh Parghi 4 years ago

હા ખરૂ છે, નિયમો વાંચવા ખાતર જ છે ?

ધબકાર... 4 years ago

સાચી વાત છે.

Anil Bhatt 4 years ago

હું આપની સાથે છું , અન્યાય કે કંઈ ખોટું થતુ હોય ત્યાં હું પણ ચૂપ રહી નથી શકતો....

Anil Bhatt 4 years ago

તમે email કરીને પણ ફરિયાદ કરજો. અને તમે તમારો ID આપો તમને બધા ફરિયાદ લખી મોકલે અને તે બધી ભેલી કરી તમે HO માં ફરિયાદ કરો....

Anil Bhatt 4 years ago

ઘણી ખામીઓ છે... આપણી ફરિયાદો પ્રત્યે કંઈ ધ્યાન નથી અપાતું....MB ઓફિસ પોસ્ટ મૂકે છે તેમાં પણ વ્યાકરણ ની ભૂલો હોય છે...સ્પર્ધા માં ઘણી કૃતિઓ શબ્દ ને અનુસરી ને નથી હોતી. આમાં તો સંપાદક ની નબળાઈ છતી થાય છે ...

Jignesh Shah 4 years ago

સાહિત્ય સંસ્થાન છે. ટ્રસ્ટી થવુ અને નિભાવ માટે યોગ્ય કદમ ઉઠાવવા જોઈએ.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now