આજે રક્ષાબંધન, નાળિયેરી પૂનમ,
બળેવ ના પાવન પર્વ પર આપ સૌને શુભકામનાઓ.......
ભાઈ-બહેન ના પવિત્ર પ્રેમ,
ન્યોચ્છાવરી,
ત્યાગ અને બલિદાન ને ઉજાગર કરતો આ ત્યોહાર આપ સૌને ખુશી આપો.....
#દોષારોપણ

Gujarati Shayri by Ronak Kamdar : 111530078

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now