Gujarati Sorry by Ketan Vyas : 111530036

માફ કરશોજી... (પુરી પોસ્ટ વાંચવા વિનંતી)
સ્પષ્ટ, સીધું ને સરળ છે અહીં #દોષારોપણ <

read more
KALPESH PARGHI 2 month ago

હા એ ખરૂ કહુ, હાર માની બેસવા કરતા પ્રયાસો કરતા રેહવા જોઈએ.

Ketan Vyas 2 month ago

Winner jaher karvano time 11:59 kare to solution aotumatic aavi jashe.. Mari sathe aavu ek vat thayelu.. I complained.. Result mali gyu htu..

જિદ્દી બાળક...Rohit... 2 month ago

મને તો લાગે છે કે Winning Quote MB એ પોતાના ઓફિસિયલ પેજ ઉપર અને બધેજ મૂકવા જોઈએ જેથી બીજા લોકો પણ એનું મૂલ્યાંકન કરી શકે...🤣😂🤣

જિદ્દી બાળક...Rohit... 2 month ago

Gita ji....અયોગ્ય વ્યક્તિને જીતવા દેવી એથી સારું પ્રયત્ન કરતા રહેવું...

જિદ્દી બાળક...Rohit... 2 month ago

ધ્યાન દોરતાં રહેવું.☺️

જિદ્દી બાળક...Rohit... 2 month ago

ચિંતા ના કરો એમનો ટાર્ગેટ પૂરો થાય એટલે બંધ થઈ જશે. Business.

જિદ્દી બાળક...Rohit... 2 month ago

Qualify જેવું નઈ વિચારવાનું. લખે રાખો અને બધાને લાઈક કોમેન્ટ આપે રાખો. લખવા કરતા વાટકી વ્યવહાર પર વધુ ધ્યાન રાખવું પડે છે.🤣😂🤣... માતૃભારતી પાસે આરોપો લગાવવાનો સમય છે. નીતિમત્તા ના પાઠ ભણાવવાનો સમય છે પણ Quality જોવાનો સમય નથી. Enjoy...

Bhumika 2 month ago

ahi quality ne pan dhyan nathi apatu bas quantity jua che...aatli moti app chalave che pan amni pase ek pan koi saro lekhak ke kavi nathi je sacha arthma kavitane man aapi sake

Rohini Raahi Rajput 2 month ago

Right...Ane week ma be vaar winner thay amuk loko..E babate pn mb vada dhyan nthi aapta

Sagar Vaishnav 2 month ago

સાચી વાત...

Shefali 2 month ago

સાચી વાત છે, આ બાબતમાં ઘણાએ ધ્યાન દોર્યું છે પણ હજી કોઈ જ બદલાવ નથી આવ્યો.

Parmar Geeta 2 month ago

મેં તો હવે નક્કી કર્યું છે કે હું હવે પ્રતિયોગિતામાં ભાગ નહીં લવ.. કારણ કે આ સરાસર અન્યાય જ છે.. મારા મતે તો આ રીતની સ્પર્ધા ના હોવી જોઈએ.. અથવા એ લોકો જ નક્કી કરે કે કોની પોસ્ટ સૌથી બેસ્ટ છે અને પછી વિનર જાહેર કરે બાકી.. અમુક લોકો ની પોસ્ટ મા શબ્દો ના કોઈ ઠેકાણા ના હોય છતાંય વિજેતા બને અને ખરેખર જે હકદાર છે એ લોકોને તો અન્યાય જ થાય છે..

Parmar Geeta 2 month ago

અહીં ટેલેન્ટ ની કોઈ વેલ્યૂ જ નથી બસ એક ના એક જે વિજેતા જાહેર થયા હોય એને જ વિજેતા જાહેર કરવામાં આવે છે.. થેન્કયૂ કેતન ભાઈ.. 🙏

Ketan Vyas 2 month ago

Dear all.... અત્યારે 11:40 કલાકે પણ આજનું leading update નથી થયું.......

Bhavesh 2 month ago

એકદમ સાચું આ બાબતે ઘણીવાર mb ને ધ્યાન દોર્યું છે છતાં ઉકેલ નહીં આવતો ને અત્યારે જોશો તો લાસ્ટ વીકમાં બધી ભાષામાં બેજ વિનર બતાવે છે..mb નો આ સ્પર્ધા બાબતે સોફટવેર ઘણો વીક છે

Tinu Rathod _તમન્ના_ 2 month ago

એકદમ સાચી વાત છે.. મારી સાથે પણ આવું ઘણી વખત થયું છે. જવાબદાર વ્યક્તિએ જરૂરથી આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ.

Asst.Proff.Nandan Patel 2 month ago

Need to check Formate of the competition and software as well.. We are really not happy the way it was represented ...well said Ketan sir

View More   Gujarati Sorry | Gujarati Stories