¤ દોષારોપણ ¤
નથી કોઈ કરી શકતું, બધું જે મનમાં એ ધારે ,
બની બેઠો કદી ઈશ્વર, ગજુ તો ના વધે ભારે,
બિમારી છે ઘણી મોટી, પરંતુ છે ગજુ નાનું,
જરીએ દમ નથી એમાં, કે ભ્રષ્ટાચારને મારે,,,!!
¤ જગદીશ ગજ્જર ¤
#દોષારોપણ

Gujarati Motivational by Jagadish K Gajjar Keshavlal BHAGAT : 111529986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now