પ્રેમ તો મે પણ કર્યો તો,
તમને જોઈ ને મારા દિલ માં પણ દિવા પ્રગટયા હતાં;
બસ હવે તમે સાથે નથી, અને સબંધ પણ નથી,
એમાં દોષ કોનો માનવાનો મારે....

#દોષારોપણ

Gujarati Shayri by pankti solgama : 111529837
pankti solgama 4 years ago

Mane to koy nathi dekhatu, Thank you sir comment aapva mate

वात्सल्य 4 years ago

નજર દોડાવી જુઓ ! કોઈ અન્ય એથી વધુ અનિમેષ રાહ જુએ છે તમારી !!!!

pankti solgama 4 years ago

God Krishna ni baju ma radhaji prem ni zid na karne j ubha 6e aetle j aenu name god Krishna ni sathe levay

pankti solgama 4 years ago

Ha pn aasha to hoy j prem ma to zid hivi j joiae

Pintu Bhatti 4 years ago

મેળવવાની આશા વગર થાઈ એજ સાચો પ્રેમ

Baloch Anvarkhan 4 years ago

સમય,,,,,નો,,,,

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now