મારા મત મુજબ જ્યાં #પૂછપરછ કરવાની ફરજ પડે તે ઝરુખો પ્રેમનો નહીં પણ વહેમ નો હોય છે, કારણ કે પ્રેમતો લાગણીનું સ્વરૂપ હોય છે અને એમાં શબ્દોની ક્યાં જરૂર હોય છે... સ્વયં વિચાર કરજો. (ચાંદ)

Gujarati Thought by HEMANT PRAJAPATI : 111529447

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now